Nafrat (નફરત) Lyrics – Kajal Maheriya | Latest Gujarati Song 2021
Nafrat (નફરત) Lyrics in Hindi & English: This Song is a New Punjabi song sung by Kajal Maheriya Ft. yuvraj Suvada, Jyoti Sarma, Pooja Rai. Nafrat (નફરત) Lyrics Penned By Harjit Panesar. Music Of Nafrat (નફરત) Song is Given By Mayur Nadiya. The Music label is Saregama India Limited.
Nafrat (નફરત) Lyrics In English
Ho Ho Ho Aa Aa Aa..
Mane Nafrat Thai Gai Che Tarathi..
Mane Nafrat Thai Gai Che Tarathi..
Tafavat Ghano Che
Tafavat Ghano Che
Tara Mara Vachhe
Ishq Mahobaat Ne Tu Na Samaje
Me Prem Karyo Sacha Re Dil Thi
Te Prem Karyo Tara Matlab Thi
Nafrat Thai Gai Che Tarathi
Ho Mane Nafrat Thai Gai Che Tarathi
Ho Tafavat Ghano Che
Tara Mara Vacche
Ishq Mahobaat Ne Tu Na Samje
Taklif Tane Padse Tyare
Yaad Mane Karshe
Jyare Dard Tane Malshe Tane
Tyare Khabar Padse
Ho Bhagwan Maro Joje
Majboor Tane Karse
Koshish Laakh Karse Toy
Prem Na Malse
Mane Nafrat Che Tari Shakal Thi
Te Prem Karyo Tara Matlab Thi
Nafrat Thai Gai Che Tarathi
Ho Mane Nafrat Thai Gai Che Tarathi
Ho Tafavat Ghano Che
Tara Mara Vacche
Ishq Mahobbat Ne
Tu Na Samje
Ho Aaje Bhale Hase Ek
Taro Re Jamano
Pan Bhulta Na Aavshe
Kale Varo Rovano
Tane Jaan Nathi Aato Samay
Samay Ni Vaat Che
Aaje Chamakata Divso Kale
Hase Kali Raato
Ho Mane Nafrat Che Tari Yaado Thi
Te Mane Prem Karyo Tara Matlab Thi
Nafrat Thai Gai Che Tarathi
Ho Mane Nafrat Thai Gai Che Tarathi
Ho Mane Nafrat Thai Gai Che Tarathi..
Nafrat (નફરત) Song Lyrics in Gujarati
હો હો હો આ આ આ
નફરત થઇ ગઈ છે તારાથી
નફરત થઇ ગઈ છે તારાથી
તફાવત ઘણો છે
તફાવત ઘણો છે
તારા મારા વચ્ચે
ઇશ્ક મહોબ્બત ને તું ના સમજે
મેં પ્રેમ કર્યો સાચા રે દિલ થી
તે પ્રેમ કર્યો તારા મતલબ થી
નફરત થઇ ગઈ છે તારાથી
હો મને નફરત થઇ ગઈ છે તારાથી
હો તફાવત ઘણો છે
તારા મારા વચ્ચે
ઇશ્ક મહોબ્બત ને તું ના સમજે
તકલીફ તને પડશે ત્યારે
યાદ મને કરશે
જયારે દર્દ તને મળશે તને
ત્યારે ખબર પડશે
હો ભગવાન મારો જોજે
મજબૂર તને કરશે
કોશિશો લાખ કરશે તોયે
પ્રેમ ના મળશે
મને નફરત થઇ ગઈ છે તારી શકલ થી
તે પ્રેમ કરિયો તારા મતલબ થી
નફરત થઇ ગઈ છે તારાથી
હો મને નફરત થઇ ગઈ છે તારાથી
હો તફાવત ઘણો છે
તારા મારા વચ્ચે
ઇશ્ક મહોબ્બત ને તું ના સમજે
હો આજ ભલે હસે એક
તારો રે જમનો
પણ ભુલતા ના અવશેષ
કાલે વારો રોવોનો
તને જાણ નથી આતો સમય
સમય ની વાત છે
આજ ચમકતા દિવસો કાલે
હસે કાલી રાતો
મને નફરત થઇ ગઈ છે તારી શકલ થી
તે પ્રેમ કરિયો તારા મતલબ થી
નફરત થઇ ગઈ છે તારાથી
હો મને નફરત થઇ ગઈ છે તારાથી
હો મને નફરત થઇ ગઈ છે તારાથી
Note: If you find any mistake in the lyrics. Please send the correct lyrics by contact us Form.
If You Are Willing To Contribute new Lyrics to this website, click here
Please Subscribe And Follow us for Latest Lyrics
Nafrat (નફરત) Song Credit Details:
Credit-
🎶 Song: Nafrat (નફરત)
🎬 Featuring: yuvraj Suvada, Jyoti Sarma, Pooja Rai
🎤 Singer: Kajal Maheriya
🎧 Music – Mayur Nadiya
📝 Lyrics – Harjit Panesar
🎬 Director – Faruk Gayakwad
🎬 Producer – Red Velvet Cinema
🎧 Music label – Saregama India Limited
YouTube Video – Nafrat (નફરત) Lyrics – Kajal Maheriya:
FAQs Of Nafrat (નફરત) Song
1) Who is the Writer or Lyricist Of Nafrat (નફરત) Song?
Ans. – Harjit Panesar was written the lyrics of “Nafrat (નફરત)“.
2) Who is the Singer of the Nafrat (નફરત) Song?
Ans. – Kajal Maheriya has sung the song “Nafrat (નફરત)“.
3) Which Actors/Actresses are lead roles in the Nafrat (નફરત) Song?
Ans. – The music video of “Nafrat (નફરત)“ Features yuvraj Suvada, Jyoti Sarma, Pooja Rai
4) Who Given the Music for Nafrat (નફરત) Song?
Ans. – Mayur Nadiya has Given Music for “Nafrat (નફરત)“.
5) Who is the Director Of Nafrat (નફરત) Song?
Ans. –Faruk Gayakwad has directed the music video of “Nafrat (નફરત)“.
6) When was the song “Nafrat (નફરત)” release?
Ans. –“Nafrat (નફરત)” song release on “5th April 2021”.
Read More : Latest Web Series Songs Lyrics
YouTube Thumbnail by: YouTube Thumbnail Image Downloader (HD Quality)
Spread Lyrics Spread Love